Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ તાલુકાના કીડી ગામે તમંચા સાથે એક ઝબ્બે

હળવદ તાલુકાના કીડી ગામે તમંચા સાથે એક ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે કીડી ગામની સીમમાંથી આરોપી લાભુભાઈ પૂંજાભાઈ જીંજવાડિયા રહે.જુના જોગડ ગામ તા.હળવદ વાળાને દેશી બનાવટનો એક તમંચો કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments