Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં કોંગ્રેસના તાલુકા અને શહેર પ્રમુખોની નિમણુંક કરાઈ

મોરબી જિલ્લામાં કોંગ્રેસના તાલુકા અને શહેર પ્રમુખોની નિમણુંક કરાઈ

મોરબી : પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તાલુકા અને શહેરના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવનિયુક્ત પ્રમુખો ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.

કોંગ્રેસ દ્વારા મોરબી તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ નારણભાઈ કોટડીયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે વનરાજભાઈ ડી. રાઠોડ, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે અશોકભાઈ સી. સાંગાણી, હળવદ તાલુકા પ્રમુખ તરીકે મહિપાલસિંહ ઝાલા, હળવદ શહેર પ્રમુખ તરીકે ગોપાલભાઈ એમ. ડોરાલા, વાંકાનેર શહેર પ્રમુખ તરીકે અરવિંદભાઈ રામજી આંબલીયા, માળિયા શહેર પ્રમુખ તરીકે ઇકબાલભાઈ યુ. જેડાની વરણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments