Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં નકલી ચાવીથી લોક ખોલી મોટર સાયકલની ચોરી

વાંકાનેરમાં નકલી ચાવીથી લોક ખોલી મોટર સાયકલની ચોરી

વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં શારદા સ્કૂલ પાસે રહેતા ફરિયાદી જગદીશભાઈ રસિકલાલ પરમાર ઉ.37ની માલિકીનું જીજે – 03 – એચડી – 8318 નંબરનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ઘર પાસેથી બે દિવસ પહેલા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લઈ જતા રૂપિયા 51 હજારના મોટર સાયકલની ચોરી મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments