Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ કા રાજા મહોત્સવમાં પત્રકારો, ધારાસભ્ય, સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો દ્વારા મહાઆરતી કરાઇ

હળવદ કા રાજા મહોત્સવમાં પત્રકારો, ધારાસભ્ય, સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો દ્વારા મહાઆરતી કરાઇ

મયુર રાવલ હળવદ

હળવદ કા રાજા ગણેશ મહોત્સવમાં ભક્તિ અને સમાજ સેવાનો સમન્વય

ઓપરેશન સિંદૂર થીમ પર ધામધુમપુર્વક ગણેશોત્સવ ઉજવણી

હળવદ નાં હેરના શરણનાથા ઉપવન ખાતે સમસ્ત હળવદ દ્વારા “હળવદ કા રાજા” ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વષે ગણેશ પંડાલ વિશાળ ડુમ બનાવ્યો હતો,ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે આરતીમાં શહેરના શ્રેષ્ઠીઓ ધારાસભ્ય પત્રકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દુંદાળાદેવની ભક્તિભાવ પૂર્વક આરાધના તેમજ મહા આરતી કરી હતી. આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે ૯ કલાકે મંગળા આરતી, સાંજે ૭ કલાકે મહાઆરતી તથા રાત્રે ૯-૦૦ રાત્રે દરરોજ જુદાં જુદાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભાવિકો આરતી અને દર્શનનો લાભ લેછે…

હળવદ સૌપ્રથમ વાર ગજાનંદ ગણપતિનની ૧૨ ફૂટ ઉંચા ગણપતિ અને મહેલ જેવો પંડાલ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેમાં ગણેશજી ૧૨ ફૂટ ની મૂર્તિ આકર્ષણ કેન્દ્ર છે. જયારે પંડાલ ને ચિનિફોર્મ દ્વારા રાજમહેલ જેવો ઓપ આપવા આવયો છે હજારો લોકો સવારે પૂજામાં અને સાંજની આરતીમાં દર્શનાર્થે ઉમટી પડે છે. ગણેશજીની આ પ્રતિમા અને મહેલ જેવો જ આબેહૂબ પંડાલ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments