મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ આઈબીસ સ્માર્ટ માર્બલ નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા સંદીપકુમાર તુલસીભાઈ ઉ.21 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










