Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સાસણ ગીરના પ્રખ્યાત ધમાલ...

હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સાસણ ગીરના પ્રખ્યાત ધમાલ નૃત્ય રજૂ થશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ માં આજે રાત્રે 9:30 વાગ્યે આપણા સાસણ ગીરના પ્રખ્યાત નૃત્ય એવા ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકારો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ધમાલ નૃત્ય નું આયોજન કરવામાં આવ્યું છે. આ શો  ને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments