Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમધ્યપ્રદેશથી મોરબીમાં બેન-બનેવીના ઘરે આવેલો યુવાન લાપતા

મધ્યપ્રદેશથી મોરબીમાં બેન-બનેવીના ઘરે આવેલો યુવાન લાપતા

મોરબી : મધ્યપ્રદેશથી મોરબીમાં રહેતા બેન-બનેવીને મળવા આવેલો યુવાન લાપતા થયો હૉવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના બેલા ગામ પાસે આવેલ ગોકુલ કોલ પ્રભુ કોલ ક્લેઈ સ્ટોન સીરામીક મજૂરી કામ કરતા શ્રમિકે મધ્યપ્રદેશથી તેના ઘરે આવેલો સાળો ગુમ થયાની પોલીસને અરજી આપી છે.

મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના સતનાથી મોરબી મુકામે પોતાના બેન બનેવીને મળવા માટે અનિકેત રામુ કોલ ઉ.વ.18 નામનો યુવાન તારીખ 27/08/25ના  રોજ આવ્યો હતો, જે ગત તારીખ 30/08/25 ના રોજ ઘરે કોઈને કાંઈ પણ કહ્યા વગર જતો રહ્યો હતો, બાદમાં તેમના બહેન બનેવી દ્વારા વતનમાં તેમજ તેમના સગા વહાલાઓને આંગે જાણ કરતા હજી સુધી તેમની ભાળ મળી નથી, માટે તેમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમનો સારો અનિકેત કોલ ઉંમર વર્ષ 18 ગુમ સુધા થયેલ છે જેની નોંધ તારીખ 2/9/25 ના કરાવેલ છે. જે કોઈને ઉપરના ફોટા વાળી વ્યક્તિ ક્યાંય નજરે પડે તો તે અંગે નીચેના નંબર ઉપર જાણ કરવી. 90549 35074, 88499 63695

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments