Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના વિરપર ગામની સીમમાં દારૂ સાથે એક ઝબ્બે

વાંકાનેરના વિરપર ગામની સીમમાં દારૂ સાથે એક ઝબ્બે

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડો પાડી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી લાભુભાઈ અમરશીભાઈ જોલાપરા રહે.નવાપરા વાંકાનેર વાળાને 1600 લીટર દેશી દારૂ બનાવવાના આથા તેમજ 60 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 52 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.દેશી દારૂના આ ધંધામા આરોપી કિશન ભરતભાઇ ધામેચા રહે.પંચાસર વાળાની સંડોવણી ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments