Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમકનસર ગામે ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી વૃદ્ધે ગળાફાંસો ખાધો

મકનસર ગામે ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી વૃદ્ધે ગળાફાંસો ખાધો

મોરબી તાલુકાના મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેપરા ગામના વતની અને હાલમાં મકનસર ગામે બેન્ક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા શંકરભાઇ સવાભાઈ સત્રોટિયા ઉ.62 નામના વૃદ્ધે આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments