Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuટંકારા: જબલપુર નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત નું અવસાન

ટંકારા: જબલપુર નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત નું અવસાન

ટંકારા ના જબલપુર ગામ નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત (ઉ.વ.૭૫) તે કંચનબેન વસંતલાલ નિમાવત ના ભાઈ જ્યોત્સનાબેન, જયેશભાઈ, ભાવિષાબેન, દિપકભાઈ ના પિતાનું આજરોજ તા. ૧૯/૦૯/૨૦૨૫ શુક્રવાર ના રોજ અવસાન થયું છે સતગતનું બેસણું ૨૨/૦૯/૨૦૨૫ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાન જબલપુર ખાતે રાખેલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments