Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીનો નવ વર્ષનો બાળક કેયુર જોષી નવરાત્રીના ઉપવાસ સાથે કરે છે માતાજીની...

મોરબીનો નવ વર્ષનો બાળક કેયુર જોષી નવરાત્રીના ઉપવાસ સાથે કરે છે માતાજીની આરાધના

મોરબીમાં ૯ વર્ષના નાના બાળક દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે કરાતા ઉપવાસ. નાનકડો એવો કેયૂર અમૂલભાઈ જોષી નવરાત્રીમાં માતાજીના ગુણગાન ગાવાની સાથે સાથે ઉપવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું જોડાણ જ સમગ્ર વિશ્વને પણ ભારત તરફ ખેંચે છે. આવનારી યુવા પેઢીમાં પુસ્તકોના શિક્ષણની સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય એ આજના સમયની જરૂરિયાત છે. બાળકોનુ ધર્મ અને શાસ્ત્રો સાથેનું જોડાણ એ માનવતા અને નૈતિકતા જેવા સદગુણો વિકસાવે છે એવું નાના કેયુરનું માનવું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments