Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅહંકારી રાવણને રોડ ઉપર લઈને નીકળતા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના નેતાઓની...

અહંકારી રાવણને રોડ ઉપર લઈને નીકળતા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના નેતાઓની અટકાયત

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા મોરબીના ખરાબ રોડ રસ્તા, ગટરોની સમસ્યાઓ તેમજ બંધ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઈટોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે તેમજ ભાજપના અહંકારી રાવણ રૂપી નેતાઓને જગાડવા માટે થઈને તેમજ લોકોને જાગૃત કરવા માટે ટ્રેક્ટરમાં અહંકારી રાવણને લઈને નીકળ્યા હતા. જેમાં અધવચ્ચેથી પોલીસ તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments