Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા એસપી મુકેશ પટેલનું પાઘડી પહેરાવી તલવાર...

મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા એસપી મુકેશ પટેલનું પાઘડી પહેરાવી તલવાર આપીને સન્માન કરાયું

મોરબી : મોરબીના એકતા એજ લક્ષ્ય નગર ટીમ દ્વારા એસપી મુકેશભાઈ પટેલનું પાઘડી પહેરાવી તલવાર ભેટ આપીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. અને આ તકે મોરબીના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી તથા એસપી મુકેશકુમાર પટેલનો પોલીસ વિભાગના અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવાનો જે અનુભવ છે તેનો લાભ મોરબીવાસીને મળશે એવી લાગણી પણ સંગઠનના આગેવાનોએ વ્યક્ત કરી હતી. આ તકે સંગઠનના દરેક કાર્યકર્તાઓ તેમજ સંગઠનની યુવા શક્તિ શાખાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તથા સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments