Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવાડેલા રોડ ઉપર દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી

મોરબીના નવાડેલા રોડ ઉપર દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી શહેરના નવાડેલા રોડ પર ભવાની ટ્રેડિંગ નજીક સુલભ શૌચાલય પાસે પાર્ક કરેલ રૂપિયા 50 હજારનું કિંમતનું બાઈક ગત તા.7 ઓક્ટોબરના રોજ ચોરી થઈ જતા મોરબી કુરિયર ઓફિસમાં કામ કરતા ફરિયાદી હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી રહે.લજાઈ વાળાઓએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments