Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજલારામ બાપાની જન્મજયંતિ નિમિતે અગ્રણીઓએ લોહાણા સમાજના ૧૩ દિવંગત વડીલોને શ્રદ્ધાંજલિ આપી

જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે અગ્રણીઓએ લોહાણા સમાજના ૧૩ દિવંગત વડીલોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, નાગજીભાઈ, નૈમિષભાઈ પંડીત સહીતનાં અગ્રણીઓએ પૂ.જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યા હતા. તેમજ ૧ માસમાં અવસાન પામેલા મોરબી લોહાણા સમાજના ૧૩ વડીલો તેમજ અકસ્માતમાં અવસાન પામેલી મોરબી લોહાણા સમાજની દીકરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments