હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાશ્રીઓના સહયોગથી ૧/૧૧/૨૦૨૫ શનિવારે એમ્બુલન્સનું લોકાપર્ણ
અયોધ્યા રામ જન્મભુમી મુક્તિ આંદોલન માં ૩૦ ઓક્ટોબર – ૨ નવેમ્બર ૧૯૯૦ ની પ્રથમ કાર સેવામાં તત્કાલીન સરકાર દ્રારા નિદોર્ષ કાર સેવકો ઉપર ગોળીબાર કરી નિર્મમ હત્યાઓ કરેલ આ નવસન્સ હત્યાકાંડ માં બલીદાન થનાર વિર હુતાત્માઓની યાદમાં બજરંગદળ દ્રારા ભારતભરમાં તા. ૩૦ થી ૨ નવેમ્બર સુધી રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. એના ભાગરૂપે હળવદ પ્રખંડમાં તા. ૧ નવેમ્બર ૨૦૨૫ ને શનિવાર ના રોજ રક્તદાન કેમ્પ
નું આયોજન કરેલ છે. સાથે હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાશ્રીઓના સહયોગથી એમ્બુલન્સનું લોકાપર્ણ પણ રાખેલ છે. તો આ પ્રસંગે આપશ્રીને ઉપસ્થીત રહી આ કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.રક્તદાન કેમ્પ તારીખ : ૧-૧૧-૨૦૨૫, શનિવાર સવારે ૯-૦૦ થી ૧-૩૦ સુધી,બપોરે સ્વરૂચી ભોજન સમારંભ.તારીખ : ૧-૧૧-૨૦૨૫, શનિવાર બપોરે ૧૨-૩૦ કલાકે,સ્થળ : લુહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ, હળવદ.
એમ્બયુલન્સનું લોકાપર્ણ
સમય સવારે ૧૧-૩૦ કલાકે
એમ્બયુલન્સના દાતાશ્રી…
સ્વ. કિશોરકુમાર અમૃતલાલ ઠક્કર (બકાભાઇ)
સ્વ. હિરૂબેન ડાયાભાઇ પટેલ (રાણેકપર વાળા)
:: આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થીત રહેશે..
૫.પુ. દિપકદાસજી બાપુ મહંત શ્રીલક્ષ્મીનારાયણ મંદિર.હળવદ
૫.પુ. ભકિતનંદન સ્વામી,સંતશ્રી સ્વામિનારાયણ મંદિર, જુનુ ટાવરવાળુ.હળવદ.
૫.પુ. પ્રભુચરણબાપુ પ્રભુચરણ આશ્રમ, કવાડીયા,તા હળવદ.
નિમંત્રક :- વિશ્વ હિન્દુ પરીષદ / બજરંગ દળ હળવદ પ્રખંડ









