Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદના ચરાડવા ગામે ચાર જુગારી ૧૭,૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા

હળવદના ચરાડવા ગામે ચાર જુગારી ૧૭,૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૭,૨૦૦ જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામે તળાવની પાળ પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા હરિભાઈ જીવાભાઈ સોલંકી, જયંતીભાઈ લવજીભાઈ મકવાણા, જીવાભાઈ જગાભાઇ મકવાણા અને વશરામભાઈ લાલજીભાઈ મકવાણા રહે ચારેય ચરાડવા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭,૨૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં પીઆઈ આર ટી વ્યાસ, અજીતસિંહ નટુભા સિસોદિયા, વિપુલભાઈ નાયક, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, હરવિજયસ્નીહ ઝાલા, કમલેશભાઈ પરમાર સહિતની ટીમ જોડાયેલ હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments