Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના હસનપરમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેરના હસનપરમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઇ પરસોંડા ઉ.29 નામના યુવકના ઘર પાસે પાર્ક કરેલું રૂ.35 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments