Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuહળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના પિતા મશરૂભાઈનું અવસાન

હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના પિતા મશરૂભાઈનું અવસાન

હળવદ : મશરૂભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) તે ગોપાલભાઈ મશરૂભાઈ દોરાલા (પ્રમુખ – હળવદ શહેર કોંગ્રેસ), મુકેશભાઈ મશરૂભાઈ દોરાલા તથા મેહુલભાઈ મશરૂભાઈ દોરાલા (ફાઉન્ડર- હળવદ બ્રેકીંગ, પત્રકાર)નું તા. 27ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શનિવારના રોજ સાંજના 3થી 5 કલાકે સુનિલનગર ટેલીફોન એક્સચેન્જ પાસે, ધ્રાંગધ્રા રોડ, હળવદ ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments