Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી પ્રહલાદભાઈ પરસોતમભાઈ બુદ્ધદેવનું અવસાન, સોમવારે બેસણું

મોરબી નિવાસી પ્રહલાદભાઈ પરસોતમભાઈ બુદ્ધદેવનું અવસાન, સોમવારે બેસણું

મોરબી: મોરબી નિવાસી પ્રહલાદભાઈ પરસોતમભાઈ બુદ્ધદેવ (ઉં.વ 67) તેઓ સ્વ. પરસોતમભાઈ મેઘજીભાઈ બુદ્ધદેવ (ટંકારા વાળા) ના પુત્ર, મિહિરભાઈ તથા રિશ્તાબેનના પિતા, તેમજ ડો.અશ્વિનભાઈ, દીપકભાઈ તથા મીનાબેન રાજેશભાઈ ભોજાણી(જુનાગઢ) ના મોટાભાઈ તથા સ્વ. વલ્લભદાસ ગીરઘરલાલ રાજાના જમાઈ તેમજ ભરતભાઈ તથા સુજીતભાઈના બનેવીનું તા. 27-11-2025 ના રોજ રાત્રે 11:30 વાગ્યે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. 01/12/25 ને સોમવારનાં રોજ સાંજે 4:00 થી 6:00 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments