મોરબી : કાઠી ક્ષત્રિય અને રાજપુત ક્ષત્રિય સમાજના શિક્ષિત કલાસ 1,2,3 વર્ગના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નિવૃત્ત અને કાર્યરત અધિકારીઓ અને શિક્ષકોને ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય અને ધ્રોલ ભાયાત તેમજ શ્રી રાજપુત કરણી સેના દ્વારા આયોજીત 21 દિવસીય તાલીમ શિબિરમાં સેવા આપવા આહવાન કરવામાં આવ્યું છે. જેના માટે શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય સંયોજક, ક્લાર્ક ઓફ ભારતીય થલસેના, ઓલ ઇન્ડિયા ડિફેન્ડ્સ એકેડમી પ્રેસિડેન્ડ ઓફ શ્રી રાજપુત કરણી સેનાના પ્રવીણસિંહજી ઝાલા સાદુરકા મો. નં. 999885522 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.











