Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પરિચય બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પરિચય બેઠક યોજાઈ

મોરબી: મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય-કમલમ મોરબી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત જિલ્લા ભાજપની ટીમની પરિચય બેઠક યોજાઈ હતી. આ તકે નવી મળેલ જવાબદારી બદલ બધા પદાધિકારીઓને જયંતીભાઈ રાજકોટિયા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આવનાર કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments