Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સરદારબાગ પાછળ આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના સરદારબાગ પાછળ આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના સરદાર બાગ નજીક ન્યુ આર્દર્શ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સરદાર બાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા સંજયભાઈ દેવજીભાઈ શેરસીયા (ઉ.૫૫) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments