મોરબી :રમીલાબેન અશોકભાઈ મશરૂ તે સ્વ. અશોકભાઈ છોટાલાલ મશરૂના ધર્મપત્ની, યોગેશભાઈ અશોકભાઈ મશરૂ તથા હિરેનભાઈ અશોકભાઈ મશરૂ (ન્યૂખોડિયાર મંડપ સર્વિસ)ના માતા,યતીનભાઈ હિરેનભાઇ મશરૂના દાદી, સ્વ ભગવાનજીભાઈ કલ્યાણજી પોપટના દીકરી, કિરણભાઈ ભગવાનજીભાઈ પોપટ તથા ગિરીશભાઈ ભગવાનજીભાઈ પોપટ (ચિત્રા સ્ટુડિયો)ના બહેનનું તા. 11 ને બુધવારના રોજ અવસાન થયેલ છે.
સદ્ગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 13 ને શુક્રવાર સાંજે 4:30 થી 6 કલાકે લોહાણા વિધાર્થી ભવન મોરબી ખાતે રાખેલ છે











