Sunday, March 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં લૂડો ગેમમાં જુગાર રમતા બે શખ્સોએ ઝડપાયા

મોરબીમાં લૂડો ગેમમાં જુગાર રમતા બે શખ્સોએ ઝડપાયા

મોરબીની અવની ચોકડી સામે કેનાલ પાસે જાહેરમાં લૂડો કિંગ ગેમ ચાલી કરી જુગાર રમેતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અવની ચોકડી સામે કેનાલ પાસે જાહેરમાં મહમદભાઈ ઇલ્યાસભાઈ સાઈબાની પોતાના મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ માં લૂડો કિંગ ગેમ ચાલુ કરી આરોપી મનીષભાઈ જયકિશન અનાવાડિયા સાથે લૂડો ગેમ પર રૂપિયાની હારજીતનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂ.૧૦૨૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments