Wednesday, April 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટ- મોરબી હાઇવે પર શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે...

રાજકોટ- મોરબી હાઇવે પર શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ‘મારુતિ યજ્ઞ’નુંઆયોજન. 

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા પ્રસિદ્ધ શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાઘવેન્દ્ર સરકારની અસીમ કૃપાથી અહીં ભવ્ય ‘મારુતિ યજ્ઞ’ યોજાશે.​ હનુમાન જયંતિ મહોત્સવ અને મારુતિ યજ્ઞ ૦૨/૦૪/૨૦૨૬, ગુરુવાર ​મહાપ્રસાદ: બપોરે ૧૧:૩૦ કલાકે શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ, દયાનંદ પોલીપેકની સામે, રાજકોટ-મોરબી હાઈવે.

​આ પ્રસંગે આશ્રમના મહંત શ્રી મહાકાલ પુરી બાપુ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments