Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર ગામેં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

મોરબીના રવાપર ગામેં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

મોરબીના રવાપર ગામના પાદરમાં વીજશોક લાગતા ૨૦ વર્ષીય યુવાનનું મોત થયું છે પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

મોરબીના આલાપ રોડ શિવ સૃષ્ટિ એપાર્ટમેન્ટના રહેવાસી પાર્થ બળવંતભાઈ ભાડજા (ઉ.વ.૨૦) નામના યુવાનને રવાપર ગામના પાદરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments