ટંકારા : ગં.સ્વ. જસુબેન ધીરજલાલ ત્રિવેદી (નિવૃત કેળવણી નિરીક્ષક) (ઉ.વ.૮૨) તે સ્વ. ધીરજલાલ ત્રિવેદીના પત્ની, પંકજભાઈ ત્રિવેદી ( કમલમ, ગાંધીનગર), હર્ષદભાઈ ત્રિવેદી (પ્રમુખ બ્રહ્મસમાજ), અતુલ ત્રિવેદી (એડવોકેટ એન્ડ નોટરી), તથા નીપાબેન ત્રિવેદીના માતૃશ્રીનું તા. ૦૧ ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે
સદગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ૦૩ ને શુક્રવારે સાંજે ૪ : ૩૦ થી ૫ : ૩૦ દરમિયાન કુબેરનાથ મહાદેવ મંદિર, જુના બસ સ્ટેન્ડ પાસે, ટંકારા ખાતે રાખેલ છે











