Friday, April 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપ્યો

મોરબીમાં એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપ્યો

મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ ગુનામાં આરોપી ફરાર હતો જેને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લાના નાસતા ફરતા અને પકડવા પર બાકી આરોપીને શોધી કાઢવા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં આરોપી અજય રાયસિંહ પરમાર (ઉ.વ.૪૫) રહે કોમલ કારખાના, ભડિયાદ મોરબી વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments