Thursday, April 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ તાલુકાના માનગઢ ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

હળવદ તાલુકાના માનગઢ ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના માનગઢ ગામની સીમ માથી એક અજાણ્યો પુરૂષ ઇશમ જેની ઉમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની લાશ મળી આવેલ હોય જે લાશના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી લાશની ઓળખ થાય તો અજાણ્યા ઇશમના વાલી વારસ મળી આવેતો હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું હતું.
મરણજનાર તથા કપડાનુ વર્ણન ::
અજાણ્યો પુરૂષ ઇસમ જેની ઉમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ છે જે શરીરે મધ્યમ બાંધાનો છે જેના શરીરે કાળા કલરનુ લાઇનીંગ વાળુ શર્ટ તથા ક્રિમ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે.
તપાસ કરતાં અશ્વિનભાઇ મનસુખભાઈ ઝાપડીયા પો.હેડ.કોન્સ હળવદ પો.સ્ટે મો.નં 9904729824
હળવદ પોલીસ સ્ટેશન મો.નં 6359626050 કોન્ટેક્ટ કરવો.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments