Sunday, May 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં ભાજપ નાં ભવ્ય વિજય ને આવકારતા સાંસદ...

કચ્છ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં ભાજપ નાં ભવ્ય વિજય ને આવકારતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા.

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં ભાજપ નાં ભવ્ય વિજય ની ખુશાલી અને મતદારો નો આભાર માનતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં જીત એ ઉમેદવારશ્રી ઓનો કાયમી લોક સંપર્ક અને લોકો સાથે સુખ દુઃખ નાં સંબધો, લોકો નાં પ્રશ્નોને સદૈવ વાચા આપતા ભાજપ ની જીત છે. બધા કાર્યકરો, સંગઠન ને સાંસદશ્રી એ અભિનંદન પાઠવ્યા હતા. જનતા એ લોકશાહી ની પરંપરા ને જીવંત રાખી છે. જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, અને મહા નગરપાલિકા ની જીત અને કાર્યકરો નો ઉત્સાહ ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યશ્રીઓ, સંગઠન પદાધિકારી સૌ એ ઉત્સાહ, જીતના વિશ્વાસ સાથે ઉમેદવારોને માર્ગદર્શન અને પ્રેરણા આપી ભાજપ નો ભગવો કચ્છ માં પ્રસરાવ્યો તે બદલ સૌનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments