Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર ગામની સીમમાં યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ, પોલીસ તપાસ શરૂ

લાલપર ગામની સીમમાં યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ, પોલીસ તપાસ શરૂ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઓરબીટ કારખાના નજીક સત્યવહન બેહરા ગોવર્ધન બહેરા ઉ.43 નામના યુવકનું કોઈ કારણોસર શંકસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments