Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કુબેર ટોકીઝ પાસે ડમ્પરની અડફેટે બાઈક, ચાલક ઈજાગ્રસ્ત

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે ડમ્પરની અડફેટે બાઈક, ચાલક ઈજાગ્રસ્ત

મોરબીની કુબેર ટોકીઝ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના કુબેર ટોકીઝ પાસે એક ડમ્પર ચાલકે એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ડમ્પરના ટાયર નીચે આવી ગયું હતું, જેને કારણે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments