Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં પૂરજોશમાં ચાલતું ભાજપ નું સદસ્યતા અભિયાન:ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,રવિભાઈ રબારી,જતીનભાઈ ફૂલતરીયા...

મોરબી જિલ્લામાં પૂરજોશમાં ચાલતું ભાજપ નું સદસ્યતા અભિયાન:ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,રવિભાઈ રબારી,જતીનભાઈ ફૂલતરીયા દ્વારા ઘરે ઘરે સંપર્ક કર્યો

મોરબી : સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સદયતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં સ્થાનિક કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના સદસ્યતા તરીકે વધુને વધુ નાગરિકો જોડાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ભાજપ સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગામેગામ નાગરિકો ભાજપ જોડાય રહ્યા છે.જેમાં સદસ્યતા અભિયાન – 2024 હેઠળ અંતર્ગત ધારાસભ્યના દુર્લભજીભાઈ દેથરીયા,રવિભાઈ રબારી,જતીનભાઈ ફુલતરીયાએ આજે મોરબી તાલુકાના વિવિધ ગામોમાં ઘર-ઘર સંપર્ક કર્યો અને ગ્રામજનોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા હતાં.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments