Thursday, August 20, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના મોટા બાપુ વજુભા કલુભા...

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના મોટા બાપુ વજુભા કલુભા જાડેજાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી વજુભા કલુભા જાડેજા (નિવૃત્ત ખેતીવાડી અધિકારી) તે પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા (પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ)ના મોટા બાપુનું તારીખ 17-08-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-08- 2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments