Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખની નિમણુક કરાઈ

મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખની નિમણુક કરાઈ

આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  વિજયભાઈ કોટડીયા દ્વારા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ રાજપરાની નિમણુક કરેલ. આ પ્રસંગે મોરબી-માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments