Tuesday, October 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી ચંદ્રવદનભાઈ ભાનુશંકર વ્યાસનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી ચંદ્રવદનભાઈ ભાનુશંકર વ્યાસનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી ડેઈલી : મોરબી નિવાસી ચંદ્રવદનભાઈ ભાનુશંકર વ્યાસ (ઉંમર વર્ષ 70) તેઓ સ્વ. ભાનુંશંકરભાઈ વ્યાસ અને ગં. સ્વ નિર્મળાબેન ભાનુશંકરભાઈ વ્યાસના પુત્ર, નરેશભાઈ ભાનુશંકરભાઈ વ્યાસ(90331 35323) ના ભાઈ તેમજ નિરવભાઈ ચંદ્રવદનભાઈ વ્યાસ(90164 33585)ના પિતાનું તારીખ 04/10/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 08/10/2026 ને ગુરુવારના રોજ સાંજે 04 થી 06 કલાકે સોમનાથ મહાદેવ મંદિર, ગાયત્રી નગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments