Thursday, October 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : બચુલાલ દયાળજીભાઈ પુજારાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : બચુલાલ દયાળજીભાઈ પુજારાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : બચુલાલ દયાળજીભાઈ પુજારા તે ગં.સ્વ. નિર્મળાબેન બચુલાલ પુજારાના પતિ તથા પ્રકાશભાઈ, મનોજભાઈ અને અલ્પેશભાઈના પિતા તેમજ સ્વ. રમણીકભાઈ અને સ્વ. કાંતિભાઈના ભાઈ તથા કિશન, હિતેન, મનસ્વી અને માનિતના દાદાનું તા. ૦૫ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તથા સસુર પક્ષની સાદડી તા. ૦૯ ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments