Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ હોટલ દ્વારકાધીશ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અર્જુન રાજુભાઇ સોલંકી રહે. હુડકો ચોકડી રાજકોટ અને આરોપી દશરથ તલાભાઈ સનોરા રહે.સુરેલ, તા.પાટડી, જિલ્લો.સુરેન્દ્રનગર વાળાને જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments