મોરબી ડેઈલી : ચંદ્રેશભાઇ રસિકલાલ પોપટ (Professor Comm.College -મોરબી) (ઉ.વ.૫૨) તે સ્વ. રસિકલાલ લવજીભાઈ પોપટના પુત્ર તથા ભાવેશભાઈ પોપટના મોટા ભાઈ તેમજ દિનેશભાઈ, વિનોદભાઈ, મહેન્દ્રભાઈ તથા સ્વ પ્રવિણભાઈના ભત્રીજા તા 08/10/2026 ગુરૂવાર ના રોજ સ્વર્ગવાસ પામેલ છે સદગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.09/10/2026 ને શુક્રવાર ના સાંજે 05.00 થી 06:00 કલાકે ત્રીલોકધામ મંદિર કુબેરનગર -૩ નવલખી રોડ મોરબી ખાતે રાખેલ. છે.
લી. ભાવેશભાઈ રસિકલાલ પોપટ (ભાઈ) 9879930258
વિનોદભાઈ લવજીભાઈ પોપટ (કાકા) 9426527273
સ્વ મહેશભાઈ કેશવજી ભોજાણી (મામા) 7600005979











