Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં આજે સુરેન્દ્રનગરની રાસ મંડળીનો પ્રખ્યાત રાસ યોજાશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં આજે સુરેન્દ્રનગરની રાસ મંડળીનો પ્રખ્યાત રાસ યોજાશે

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે દેશ વિદેશ માં પ્રખ્યાત સુરેન્દ્રનગર ની રાસ મંડળીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ મંડળીની રમઝટ નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments