Monday, October 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ના વનાળીયા શારદાનગર ગામે શરદપૂનમે ઓ.ગુ.સા.ચારસો ના ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ...

મોરબી ના વનાળીયા શારદાનગર ગામે શરદપૂનમે ઓ.ગુ.સા.ચારસો ના ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ નુ આયોજન

મોરબી ડેઈલી:મોરબી નજીક ના વનાળીયા શારદાનગર ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજી ના મંદિરે શરદ પુનમ ના દિવસે યજ્ઞ નુ આયોજન કરવામાં આવે છે જેમાં ભટ્ટ પરિવાર ના સહ પરિવાર હાજરી આપી દર્શન પ્રસાદ નો લાભ લે છે
આગામી શરદપૂનમ તા.26-10-2026 ને સોમવાર ના હોય આ દિવસે આ આયોજન માં યજમાન તરીકે મુળ માનસરના રહેવાસી સ્વ કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટ ના પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યારે આ યજ્ઞ ની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજા વિધિ શાસ્ત્રી શ્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે આ યજ્ઞ ના દાતા માનસરના રહેવાસી સ્વ કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટ ના પરિવાર તરફ થી આપણા સૌ ભટ્ટ પરિવાર ને દર્શન અને પ્રસાદ લેવા માટે પધારવા હ્રદય પૂર્વક આમંત્રણ છે

આવતા વર્ષ 2027ની શરદ પુનમ માં જેમને યજ્ઞ વિધી માં બેસવાનુ હોય તેમણે નીચે આપેલ નામ નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવશે તો ત્યારે જ જાહેરાત કરવામાં આવશે
પ્રમુખ શ્રી બળવંતભાઈ ભટ્ટ મો.નં.93274 99185
શ્રી જે.પી.ભાઈ ભટ્ટ મો.નં.99254 51138

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments