Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા હાઉસિંગ બોર્ડ કા રાજામાં આજે પ્રખ્યાત કલાકારો વીજુડી-રાજીયો હાસ્યની રમઝટ...

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ કા રાજામાં આજે પ્રખ્યાત કલાકારો વીજુડી-રાજીયો હાસ્યની રમઝટ બોલાવશે.

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે રાત્રે 9.30 વાગે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવી વીજુડી અને રાજીયો હાસ્યની રમઝટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વીજુડીના હાસ્ય શો ને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments