Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીના રવાપર ગામના તળાવ પાસે ગોલ્ડન માર્કેટની બાજુમાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા...

મોરબીના રવાપર ગામના તળાવ પાસે ગોલ્ડન માર્કેટની બાજુમાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવામાં આવશે.

ક્રાંતિકારી સેના અને રવાપર ગ્રામ પંચાયત દ્વારા પ્રતિમા અને બગીચાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી : મોરબીના રવાપર ગામના તળાવ પાસે (ગોલ્ડન માર્કેટ)ની બાજુમાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવામાં આવશે. જેનું આજરોજ ક્રાંતિકારી સેના અને રવાપર ગ્રામ પંચાયત દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે રવાપર ગ્રામ પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા, ભાજપ સંગઠન મંત્રી રવિભાઈ સનાવડા, તરૂણભાઈ પેથાપરા, ભાજપ મહામંત્રી સી.ડી.રબારી, મોરબી ભાજપ જિલ્લા ઉપપ્રમુખ બચુભાઈ અમૃતિયા, માજી સરપંચ પ્રકાશભાઈ વિડજા, ગોરધનભાઈ ગડારા, ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ, રવાપર ગ્રામ પંચાયત પાણી સમિતિના ચેરમેન અજયભાઇ આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments