Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં જુગાર રમતા 8 જુગારી ઝબ્બે

ટંકારામાં જુગાર રમતા 8 જુગારી ઝબ્બે

મોરબી : ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સજ્જનપર ગામે રહેતા આરોપી રાજેશભાઇ ભગવાનભાઈ સિણોજીયા પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયા, રહે. સજ્જનપર, મનોજભાઈ જેરામભાઈ વિરમગામા, રહે.નેસડા સુરજી, મહેન્દ્રભાઈ વેલજીભાઈ સિણોજીયા રહે. મોરબી, નરેન્દ્રભાઈ હસમુખભાઈ જીવાણી રહે. મોરબી, જયંતિભાઈ વશરામભાઈ બરાસરા રહે. સજ્જનપર, મહેન્દ્રભાઈ હરજીભાઈ રંગપરીયા રહે.ઘુનડા, સલીમભાઈ સદરૂદ્દીનભાઈ બખતરીયા રહે.ઘુનડા અને જયંતીભાઈ ત્રિકમજીભાઈ રંગપરીયા રહે. મોરબી નામના આરોપીઓ રોકડા રૂપિયા 3.89 લાખ સાથે તીનપતિ રમતા ઝડપાઇ જતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments