Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના પ્રતાપગઢના પાટીયા પાસે ટેન્કર અને બસ વચ્ચે અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત

હળવદના પ્રતાપગઢના પાટીયા પાસે ટેન્કર અને બસ વચ્ચે અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત

(મયુર રાવલ,હળવદ)

હળવદ:હળવદ તાલુકા ન પ્રતાપગઢ ના પાટીયા પાસે બંધ પડેલા ટેન્કર ની પાછળ એસ ટી નો અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં કુલ 10 જેટલા લોકો ને ઈજા ઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત તમામ લોકો ને હળવદ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments