Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી જીલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડીયા અંતર્ગત આજે તા. ૧૯/૦૯/૨૦૨૪ને ગુરુવારે સમય સવારે ૯:૩૦ કલાકેથી બપોરે ૧ સુધી સંસ્કાર બ્લડ ડોનેશન બેંક, જી.આઈ.ડી.સી. શનાળા રોડ મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા યુવા મોરચા ની ટિમ,સેલ મોરચાની ટિમ,.કારોબારી આમંત્રિત જીલ્લાના મંડળના પ્રભારી સહ પ્રભારી.વિધાનસભાના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ .મંડળના પ્રમુખ મહામંત્રી પુરી ટિમ સાથે હાજર રહી હતી. તેમ મોરબી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાની યાદીમાં જણાવાયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments