Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમદાવાદમાં ક્ષત્રિય એકતા સંમેલનમાં હાજરી આપતા મોરબી જિલ્લા કરણી સેનાનાં અગ્રણીઓ

અમદાવાદમાં ક્ષત્રિય એકતા સંમેલનમાં હાજરી આપતા મોરબી જિલ્લા કરણી સેનાનાં અગ્રણીઓ

મોરબી : અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપુત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદ્દેદારો સાથે હજારોની સંખ્યામાં રાજપૂત કરણી સેનાના સૈનિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ શાપર, શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજા સાથે જિલ્લાના મુખ્ય હોદ્દેદારો અને કરણી સેનાના સૈનિકો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments