Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશક્તિ ચેમ્બર પાસે રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બાઇક હડફેટે મોત

શક્તિ ચેમ્બર પાસે રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બાઇક હડફેટે મોત

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે રસ્તો ઓળંગી રહેલા સવજીભાઈ અવચરભાઈ ઉપસરિયા ઉ.40 રહે.માળીયા વનાળિયા શક્તિ સોસાયટી વાળાને જીજે – 36 -કે – 9837 નંબરના બજાજ સીટી -100 બાઈકના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ બાબુભાઇ ઉપસરિયાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments