Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશિવાજી સેના મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ તરીકે અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન...

શિવાજી સેના મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ તરીકે અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલાની નિમણુક

વાંકાનેર મુકામે શિવાજી સેનાના મોરબી જીલ્લાના પ્રમુખ ભરતભાઇ હડાણી અને મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જોશનાબેન રાઠોડના હસ્તે મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે અલ્પાબેન કક્કડ અને મહામંત્રી તરીકે જયશ્રીબેન વાઘેલાની નિમણુક કરવામાં આવી હતી જે બંને હોદેદારોને ખેસ પહેરાવી સન્માન કરી જવાબદારી સોપવામાં આવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments